વડપાડા પ્રાથમિક શાળામાં દબદબાભેર 74મો પ્રજાસત્તાક દિન ઉજવાયો.

SB KHERGAM
0

   

તારીખ 26-01-2023નાં દિને વડપાડા પ્રાથમિક શાળામાં દબદબાભેર 74માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. જેમાં બાળકોએ વિવિધ દેશભક્તિવાળી કૃતિઓ રજૂ કરી હતી.

આ કાર્યક્રમમાં ગામનાં સરપંચશ્રી, આગેવાનો, smcનાં સભ્યો, વાલીઓ હાજર રહી પ્રજાસત્તાક દિનને યાદગાર બનાવ્યો હતો.




















Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top