નવસારી ટીચર્સ પ્રિમિયર લીગમાં જલાલપોર અને ચીખલી તાલુકા વચ્ચે રમાયેલી મેચમાં રસાકસી બાદ ચીખલી ટીમ રનર્સઅપ બની.
SB KHERGAM
December 30, 2022
0
તારીખ-૩૦-૧૨-૨૦૨૨ના દિને ચીખલી તાલુકા અને જલાલપોર તાલુકા વચ્ચે ફાઇનલ મેચમાં ખુબ જ રસાકસી અને રોમાંચક માહોલ સર્જાયો હતો. આખરે ચીખલી તાલુકાની ટીમ જલાલપોર તાલુકા સામે ફકત 7 રનથી જીત દુર રહી જલાલપોર ટીમ વિજેતા અને ચીખલી ટીમ રનર્સઅપ બની હતી.